મહાવરો
February 20, 2012 drgkvankar
મને હવે આ જરાય ગમતું નથી,
કૂતરુંય નાતીલાને લગીરેય ખંટવતું નથી
જયારે હું તો
ર્ય્ંફઈઇસ્ઈદ્ગ્ ય્છઢઢઈ્ઈડ્ઢર્ ંહ્લહ્લૈંઝઈઇ
તમારા સાથે સંબંધ રખાય જ કેમ ?
સાલ્લી…!
આ વારસાગત અટકથી જ
તમો બધાય ઓળખી લો છો
હવે
આ કાળુમેંશ પૂંછડુ જ કાપી નાંખીશ
પણ મારો રંગ રૂપ અને ઢંગ
તો પળે પળે મારો માંયલો મુંઝાય છે
આજે,
ઉજળિયાતો વચ્ચે
આલીશાન બંગલો તો બાંધ્યો.
પરંતુ,
હવે પેલું અનામતનું જાતિવાદી હુલ્લડ
તો ફરી નહીં ખેલાય ને ?
ઝછજી્ ઝઈઇ્ૈંહ્લૈંઝછ્ઈ તો
બરાબર સાચવીને સંતાડી રાખું છું
કદાચ
કાલે ઁર્ઇંર્સ્ં્ર્ૈંંદ્ગ માં
જરૂર પડી જાય તો !
પછી
રાતોરાત અછૂત મટી જવાનો
આ બંદા ને
ક્યાં મહાવરો નથી !
રચનાકાળ ઃ- ૧૯૬૮
No comments:
Post a Comment